અજમાવી જુઓ -વજન ઓછુ કરવા માટે સરગવો

વજન ઓછુ કરવું છે?એમાં શું વિચારવાનું ? લો આ રહ્યો સીધો સાદો ઉપાય.

રોજ સવારે સરગવા નો સૂપ બનાવી પીઓ .સૂપ પીધા પછી ૧૫ થી ૨૦ મીનીટ કઈ ખાવું નહી .૧ માસ માં ૨ કિલો વજન ઉતરશે .અને ઓછી કેલરી વાળો ખોરાક લેવાનો.રોજ રાતે ત્રિફલા કે એરંડ ભૃષ્ટ હરીતકી ની ગોળી લેવી .સરગવા ની સીંગ નાની હોય તો ૨ લેવી નહી તો ૧ સીંગ ના ટુકડા કરી તેને ૧ ૧/૨ ગ્લાસ પાણી માં ઉકાળી ૧/૩ પાણી બાકી રહે એટલે ગેસ બંધ કરી ઠરવા દેવું. નવસેકું થાય એટલે સીંગ ના ટુકડા ને ચોળી ને ગાળી ને  પીવું .સ્વાદ પૂરતું મીઠું નાખી શકાય .

Leave a Reply