ઉગતા સૂર્ય ને Posted byMaya Raichura July 1, 2011 Leave a comment on ઉગતા સૂર્ય ને ઉગતા સૂર્ય ને પુજે સૌ , મધ્યાહને સામું જોતાં ડરે , સાંજ સમે ભેગા થઇ , સૂર્યાસ્ત ને નીરખી આનંદ લે સૌ . Share this:TwitterEmailPrintWhatsAppFacebookLike this:Like Loading... Related