એકાંત

એકાંત ક્યારેક ક્યારેક સારું લાગે છે ,

થોડા સમય નો વિરહ પણ પ્રેમ વધારે છે ,

પણ જો હદ થી વધી જાય તો જીવવું અઘરું લાગે છે .

Leave a Reply