એક સરખા દિવસ

એક  સરખા  દિવસ  ,સુખ  ના  કોઈ ના જતા  નથી ,

એથી જ  શાણા સાહ્યબી  માં  ફુલાતા નથી,

ભાગ્ય   રૂઠે  કે  રીઝે ,એની  તમા  હોતી  નથી ,

એ જ  શુરા  છે  જે ,મુસીબત  જોઈ  મુંઝાતા નથી,

ખીલે  તે  કરમાય  છે, સરજાય  છે  તે  લોપાય  છે,

જે   ચઢે   તે   પડે   એ   નિયમ   બદલાતો   નથી.

Leave a comment

%d bloggers like this: