કસોટી

ઝુકાવી તી ગરદન ઘણી ઉમ્મીદો લઇ ને ,

ખબર નહોતી કરીશ કસોટી તુ અમારી ,

પોતીકા ઓ ના હાથ માં જ ખંજર દઈ ને .

Leave a Reply