કીસ્મત ને હમેશા હથેળી માં રાખો

 

કીસ્મત ને  હમેશા  હથેળી  માં રાખો,

ચહેરા ઉપર  ના દર્દ  ની રેખા રાખો

દીલાસો દેવાને  ના કરે હીમ્મતકોઈ,

દુઃખ દર્દ માં પણ એવી  પ્રતીભા  રાખો.

 


Posted

in

by

Tags:

Comments

One response to “કીસ્મત ને હમેશા હથેળી માં રાખો”

  1. Sandip A. Thakkar Avatar
    Sandip A. Thakkar

    Waht a great concept, I like very much your blog & Shayri

Leave a Reply

%d bloggers like this: