કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે ,
દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે ,
નયનો ની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે ,
છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે .
– માયા રાયચુરા .

You must log in to post a comment.