કોણ પારકું ને કોણ પોતાનું

કોણ પારકું ને કોણ પોતાનું છે ,બસ સહુ પોત પોતાનું છે ,

મતલબ હોય ત્યાં સુધી  આસપાસ ભમે છે સહુ  ,

બાકી તો  હોઈએ જયારે મઝધાર માં ,

ત્યારે જ કિનારા કરે છે સહુ  .

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply