ગમ ખાઈ ને ભુખ ભાંગી શકું છું

ગમ ખાઈ ને ભુખ ભાંગી  શકું છું ,આંસુ પી ને તરસ છીપાવી શકું છું ,

દિલ માં ભલે હો ઉદાસી ,ચહેરા ઉપર સ્મિત ફરકાવી શકું છું ,

દુ:ખો ને ભૂલી સુખો ની લહાણી કરી શકું છું ,

કદાચ એટલેજ હારી ને પણ  ,સહુ કોઈ ના દિલો જીતી શકું છું .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: