અમે તો ઘાયલ થયા તમારી નજરો ના બાણ થી ,
હવે અમને ઘાયલ કરશે લોકો વ્યંગ બાણ થી ,
પરવા નથી દુનિયા ની , કૈક પ્રેમી ઘાયલ થયા ,
પ્રેમ ના પુષ્પ બાણ થી .
અમે તો ઘાયલ થયા તમારી નજરો ના બાણ થી ,
હવે અમને ઘાયલ કરશે લોકો વ્યંગ બાણ થી ,
પરવા નથી દુનિયા ની , કૈક પ્રેમી ઘાયલ થયા ,
પ્રેમ ના પુષ્પ બાણ થી .
You must log in to post a comment.