ચટણી

જામફળ ની ચટણી

સામગ્રી :-  ૧ પાકું  જામફળ , લીલા મરચા  ૨ થી ૩ , આદુ નાનો ટુકડો, કોથમીર ૨ ટે સ્પૂન મીઠું સ્વાદ મુજબ  , ખાંડ ૧/૨ ટી સ્પૂન , મરી નો પાવડર ચપટી , જીરુ ૧/૨  ટી સ્પૂન , સંચળ ચપટી .લીંબુ નો રસ  ૧ ટી સ્પૂન .

રીત :- બધી સામગ્રી મિક્ષ્ કરી મિક્સી માં વાટી લો .સ્વાદિષ્ટ ચટણી તૈયાર .થેપલા , પરોઠા કે કોઈ ફરસાણ ની સાથે આ ચટણી નો ચટાકો કરો .

Leave a Reply