જામફળ ની ચટણી
સામગ્રી :- ૧ પાકું જામફળ , લીલા મરચા ૨ થી ૩ , આદુ નાનો ટુકડો, કોથમીર ૨ ટે સ્પૂન મીઠું સ્વાદ મુજબ , ખાંડ ૧/૨ ટી સ્પૂન , મરી નો પાવડર ચપટી , જીરુ ૧/૨ ટી સ્પૂન , સંચળ ચપટી .લીંબુ નો રસ ૧ ટી સ્પૂન .
રીત :- બધી સામગ્રી મિક્ષ્ કરી મિક્સી માં વાટી લો .સ્વાદિષ્ટ ચટણી તૈયાર .થેપલા , પરોઠા કે કોઈ ફરસાણ ની સાથે આ ચટણી નો ચટાકો કરો .
Like this:
Like Loading...
Related
Published by Maya Raichura
hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.
View more posts