ચાહત

મરનાર ની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી ,

કહેછે કે પાછળ થી મરીશ હું પણ કોઈ મરતું નથી ,

તેનાં દેહ ને આગ માં બળતો જોઈ કોઈ આગ માં પડતું નથી ,

અરે ! આગ માં તો શું તેની રાખ ને પણ કોઈ અડતું નથી .

Leave a Reply