જન્મ દિવસ મુબારક

મુબારક મુબારક મુબારક ,

તમને જન્મ દિવસ મુબારક ,સહુ સ્નેહીઓ ની શુભ કામના મુબારક ,

અને વડીલો ની આશિષ મુબારક .

જીવન ના સઘળા સુખ વૈભવ મુબારક ,જીવન ની લીલી વાડી મુબારક ,

મારી તમને પ્રીત મુબારક .

  • -માયા રાયચુરા .

Leave a Reply