જ્ઞાન નું ગણિત

જ્ઞાન નું ગણિત

એક કહે ઈશ્વર ભજ ,

બે કહે બગડેલું તજ ,

ત્રણ કહે તન મસ્ત બનાવો ,

ચાર કહે ચતુરાઈ બતાવો ,

પાંચ કહે પાવરધા રહેજો ,

છ કહે છળ માં ન વ્હેજો ,

સાત કહે તમે સેવા કરજો ,

આઠ કહે અળગા ના રહેજો ,

નવ કહે તમે રહેજો નમતા ,

દસ કહે ભક્ત કોઈ થી ન ડરતા .

Leave a Reply