ટુટીફૂટી

સામગ્રી :કાચું પપૈયું ૧ નંગ , ખાંડ ૧/૨ કપ , પાણી , ફૂડ કલર

રીત કાચા પપૈયા ના નાના ટુકડા કરી ઉકળતા પાણી માં નાંખી ૫  મીનીટ ઉકળવાદો ઉભરો આવે પછી ચાળણી માં નાંખી નીતારી લો .હવે ખાંડ ડુબે એટલું પાણી નાંખી કડક ચાસણી તૈયાર કરો .તેમાં ફૂડ કલર અને પપૈયા ના બાફેલા ટુકડા નાંખી  એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો .પછી ૮ થી ૧૦ કલાક ચાસણી માં જ રહેવા દો .બીજે દિવસે તડકે રાખી  ભરતી વખતે તેલ અથવા ગ્લીસરીન ના ચાર પાંચ ટીપા નાંખો  અને બરણી માં ભરી લો .

Leave a Reply