દંભ

દંભી આ દુનિયા માં દમ ભરવા ની ભીતી લાગે છે ,

છળ કપટ ની એ રીતી લાગે છે ,

સ્વાર્થના છે સંબંધો સૌ ,

ગુંગળાઈ ને મરવા ની  નિયતી લાગે છે .

Leave a Reply