દર્દ

દર્દ ને ચુપચાપ સહન  કરી લઉં છું ,

પાણી ને બદલે આંસુઓ ને પી લઉં છું ,

તમને વચન આપ્યું છે એટલે ,

દરેક ઘા ને હસતા હસતા જીરવી લઉં છું .

Leave a Reply