દોસ્તી

મે દીલ થી તારી  દોસ્તી સ્વીકારી ,

તારા ભરોસે મે નૈયા હંકારી ,

પણ એ દોસ્ત ,

તે તો મધદરિયે મારી નૌકા ડૂબાડી .

Leave a Reply