નસીબ

તારા બાગ નું બુલબુલ બની જાવું ,એવું મારું નસીબ નથી ,

તારા અધર ની મુસ્કાન બની જાવું ,એવું મારું ગજું નથી ,

તારી આંખો માં સ્વપ્ન બની આવું , એવું તને મંજુર નથી ,

હું શું કરું ?તને ભૂલી જાય એવું મારું દીલ નથી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: