નાણાં વગર નો નાથિયો

નાણાં  વગર નો નાથિયો  ને  નાણે  નાથાલાલ ,

નાણાં  હોય તેની પાછળ ફરે અમથાલાલ ,

નાથીયા ની સામે જુએ ના કોઈ, ને ,

નાથાલાલ ને  કરે  સલામ  વારંવાર .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply