નુતન વર્ષ ની મંગલ કામના

નથી કામના સ્વર્ગલોક ની ,પ્રભુ સેવા માં વ્યસ્ત રહું ,

સંકટ સમયે સાંકળ થઇ , હું દુખી જનો ના હાથ ગ્રહું ,

કુશળ ક્ષેમ વાંછુ સહુ નું , નુતન વર્ષ નું એ નજરાણું ,

લક્ષ્ય જીવન નું સફળ થાજો સહુનું , મુબારક સહુ ને આ ટાણું .


Posted

in

by

Tags:

Comments

One response to “નુતન વર્ષ ની મંગલ કામના”

Leave a Reply