પ્રેમ

પ્રેમ રૂપી મૂડી રોકી જુઓ ,વ્યાજ નિરંતર વધતું  જાશે ,

પ્રેમ પુષ્પો પ્રસરાવી તો જુઓ ,જીવન બાગ મહેકી જાશે .

Leave a Reply