શ્વસું છું તમારું નામ લઈ ,
વસુ છું તમારા દીલ મહી,
મદહોશ છું પ્રેમ સુરા ના પાનમહી ,
કરશો જો દ્દીલ થી દુર તમારા ,
રહેશે ના શેષ અવશેષ અમારા .
શ્વસું છું તમારું નામ લઈ ,
વસુ છું તમારા દીલ મહી,
મદહોશ છું પ્રેમ સુરા ના પાનમહી ,
કરશો જો દ્દીલ થી દુર તમારા ,
રહેશે ના શેષ અવશેષ અમારા .