પ્રેમ

પ્રેમ માં પહેલા જે લાગતા હતા પ્રાણ થી પણ પ્યારા ,

તે હવે અચાનક ભાગે  છે દુર પડછાયા થી અમારા ,

કહેતા હતા જે  કદી નહી આવવા દઉં આંખ માં આંસુ ,

પણ ભરી દીધો એમણે દરિયો આંખ માં આંસુ નો ,

વિચારું છું કે શું આજ  પ્રેમ અમારો ?

ના ,ના આ તો  હતો વહેમ અમારો .

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Join the Conversation

1 Comment

%d bloggers like this: