ફરાળી ભજીયા

ફરાળી ભજીયા

સામગ્રી :  ૧ કપ રાજગરા નો લોટ ,  ૩ થી ૪  ચમચી  દહીં ,  વાટેલા આદુ મરચા  ૨  ચમચી , આખુ જીરુ  નાની  ૧/૨  ચમચી , મીઠું  સ્વાદ  મુજબ , કોથમીર  થોડી , તળવા માટે તેલ .

રીત  : –  તેલ સીવાય ની બધી સામગ્રી  મિક્સ કરો . જરૂર  મુજબ પાણી નાંખી  ખીરું  બનાવો  તેલ ગરમ કરો  . તેલ ગરમ થાય એટલે  ખીરા માંથી  નાના નાના  ભજીયા તેલ માં  મુકો . લાલ રંગ  ના  ભજીયા  થાય  એટલે  કાઢી લો . ગ્રીન ચટણી અથવા  ચા  સાથે  ગરમાગરમ ભજીયાની મઝા  માણો.

Leave a comment

%d bloggers like this: