શાખ થી જુદું થયું તો શું ,ફૂલ આખર ફૂલ છે ,
દુઃખ મા હાર માનવી માનવી ની ભૂલ છે ,
કદમ ડગમગે તો શું , હિમત ખૂટી નથી ,
હાર ન માનવા ની આદત છુટી નથી .
શાખ થી જુદું થયું તો શું ,ફૂલ આખર ફૂલ છે ,
દુઃખ મા હાર માનવી માનવી ની ભૂલ છે ,
કદમ ડગમગે તો શું , હિમત ખૂટી નથી ,
હાર ન માનવા ની આદત છુટી નથી .