બંધ આંખો એ પણ ઘણું બધું જોવું પડે છે ,
આંસુ વીના પણ રડવું પડે છે ,
આજ તો છે જીવન ની મોટી કરુણતા ,
કે સમય અને સંજોગો ના નામે કેટલુંય ખોવું પડે છે.
બંધ આંખો એ પણ ઘણું બધું જોવું પડે છે ,
આંસુ વીના પણ રડવું પડે છે ,
આજ તો છે જીવન ની મોટી કરુણતા ,
કે સમય અને સંજોગો ના નામે કેટલુંય ખોવું પડે છે.
You must log in to post a comment.