બદામ નો શીરો

બદામ નો શીરો :   સામગ્રી : ૧ કપ બદામ નો ભૂકો , ૧/૨ કપ દૂધ , ૩ થી ૪ ટે સ્પૂન ખાંડ, એલચી  પાવડર ચપટી , ચપટી જાયફળ પાવડર , ઘી ૨ થી ૩ ટે સ્પુન , સજાવટ માટે કાજુ અને પીસ્તા .

રીત : – સૌ પ્રથમ એક કડાઈ મા ઘી લો . ઘી ગરમ થાય એટલે એમાં બદામનો ભૂકો નાંખો .થોડીવાર હલાવો .પછી એમાં દૂધ નાંખી થોડીવાર હલાવો ઘાટું થાય એટલે એમાં ખાંડ નાંખો  . હલાવતા રહો ખાંડનું બધું પાણી બળી જાય અને ઘાટું થાય એટલે એમાં એલચી પાવડર , જાયફળ પાવડર નાંખો .ગેસ પરથી ઉતારી એક બાઉલ મા લો .એની ઉપર કાજુ પીસ્તા ની કતરણ થી સજાવો . ગરમ ગરમ શીરો ખુબ ટેસ્ટી લાગે છે  અને શિયાળા ની  ખુબ જ  પોષ્ટિક   વાનગી છે .

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: