બોલો આ કોણ

એક જનાવર એવું ,પૂંછડે પાણી પીતું .બોલો એ કોણ ?

જવાબ : –

મને ખબર નથી ,જો તમને ખબર હોય આ ઉખાણા નો જવાબ તો  રીપ્લાય કરજો. ગેસ્ટ બોક્ષ્ માં પણ લખી શકો છો .

5 Replies to “બોલો આ કોણ”

Leave a Reply