મિત્રતા દિન

ખુદા ની મને મહેરબાની ઘણી છે ,

દોસ્તો નો પ્રેમ અને લાગણી છે ,

મને એવા કાબીલ દોસ્તો મળ્યા છે ,

જે ફક્ત દોસ્ત નહી પણ પારસમણી છે .

હેપી ફ્રેન્ડશિપ ડે ટુ ઓલ ઓફ યુ માય ફ્રેન્ડ્સ .

Leave a Reply