કાજુ પેંડા
સામગ્રી : ૧ કપ કાજુ નો ભૂકો ,૨ ચમચી મિલ્ક પાવડર , બુરું ખાંડ ૧/૨ કપ , ઈલાયચી પાવડર ચપટી , ૨ થી ૩ ચમચી દૂધ અને ૨ ચમચી ઘી .
રીત : બધી સામગ્રી મિક્સ કરી ,ઘી વાળો હાથ કરી પેંડા વાળી લો .પીસ્તા ની કતરણથી સજાવો . ફ્રીજ માં રાખવા .

You must log in to post a comment.