રૂપ

રૂપ તમારું કાતિલ , હર અદા નિરાળી છે ,

આ સાદાઈ માં પણ સુંદરતા છલકાઈ છે ,

ચંચલ નયન , મધુર મુસ્કાન તમારી નીરખી ,

જિંદગી તમ પર વારી છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: