લાડીલી ‘ક્ષમા’ નું રાયચુરા પરિવાર માં ભાવભર્યું સ્વાગત.

લાખેણી લાડી , લક્ષ્મી સ્વરૂપા આવ ,

લટકાતી મટકાતી  ,કુમકુમ પગલે આવ ,

મલકાતે મુખડે , રુમઝુમ પગલે આવ ,

સ્વાગત છે તારું ,અમારા  ઘર પરિવાર માં ,

ફૂલડે વધાવું ને મોતીડે વધાવું ,મંગલ ગીતડા ગાઉ ,

સ્નેહ ની સરવાણીઓ ફૂટે ,તારું મુખડું દેખી ,

અંતર થી આશિષ વરસે ,

સદા સુખી રહે વહુ દીકરા ની જોડી,

અવિરત વરસતી રહે કાના અને ક્ષમા ઉપર

માયા  ની મમતા અને  સુધીર નો સ્નેહ

3 Replies to “લાડીલી ‘ક્ષમા’ નું રાયચુરા પરિવાર માં ભાવભર્યું સ્વાગત.”

Leave a Reply