લાલ ચુંદડી

લાલ ચુંદડી રંગાવ મારી માડી ,સોના ના કંકણ ઘડાવ રે ,

ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી ,સેંથે સિંદુર ભરાવ રે ,

બારણીયે ઉભા મારા સસરા રે ,હસી હસી દીકરી વળાવ રે ,

જેમ જંગલ ના પંખી મારી માડી ,વ્હાણું વાત ઉડી જાયે  રે ,

તેમ પરાઈ થઇ ને દીકરી દેશ પરદેશ જાયે રે ,

નાનો વીરો મારો રોકે રે પાલખી ,આંસુ ના ઝરણા વહાવી રે ,

બાપુ ને ધીરજ ધરાવ મારા વીરા ,જેણે કીધી મને પરાઈ રે .

લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી


Posted

in

by

Tags:

Comments

3 responses to “લાલ ચુંદડી”

  1. Maya Raichura Avatar
   Maya Raichura

   Thank u for visiting theblog.facing virus problem in my p.c so i will reply of your other comment later .sorry for delay.jay shree krushna .no gujarati font in my mobile .so pl.bear me.

 1. Purvi Avatar
  Purvi

  अति सुंदर मायाजी

Leave a Reply

%d bloggers like this: