વિશ્વાસ

કિંમત  પાણી ની નહી ,તરસ ની છે ,

કિંમત મૃત્યુની નહી શ્વાસ ની છે ,

સંબંધ  તો ઘણાં છે જીવન માં ,

પણ કિંમત સંબંધની નહી ,

તેના ઉપર મુકેલા વિશ્વાસ ની છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply