શાયરી

શાયરી શાયરી શું કરો છો?શાયરી શું છે ?

એતો આપણી લાગણીઓ ની વાચા છે ,

મીલન ના સ્પંદનો અને વિરહ ની વેદના છે ,

ઉર્મીઓ ના ઉભરા ને યાદો નો ભંડાર છે .

Leave a Reply