શાયરી

પ્રીત ને  મારા દીલ માં જ  રાખું છું ,

આંસુ ને  નયન થી દુર રાખું  છું ,

બેવફા  આ જગ માં  વફાદારી રાખું છું ,

મને ભૂલી જનારા ને  પણ કાયમ યાદ રાખું છું .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply