શોધું છું

હું મારા સ્વયં ને શોધું છું  ,

મળી ગયો જે પાણી માં એ મારા રંગ ને શોધું છું ,

દવા બની ગયા જે દર્દો  એ દર્દો ને શોધું છું  ,

નારી છું ,નારી ના સ્વમાન અને ઓજસ ને શોધું છું .

Leave a Reply