શ્રદ્ધા

શ્રદ્ધા હોય તો પછી શંકા ન કર ,

ગીતા માં કૃષ્ણ ના સહી સિક્કા ન કર !

તું જીવી ના શકીશ માણસ વગર ,

ફેફસાં છે તું નાક સાથે કિટ્ટા ન કર !

-દિનેશ પાંચાલ

Leave a Reply