સપના

આંખો મારી ને સપના તારા ,

મંઝીલ તું જ છે અને રસ્તા ય તારા ,

અજબ સંબંધ તારો અને મારો ,

શબ્દો મારા પણ પડઘા તારા .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: