સફરજન નું પુડીંગ

સામગ્રી : ૧ મીડીયમ સાઇઝ નું સફરજન , ૨૫૦  ગ્રામ દૂધ , ખાંડ૩ થી ૪ ટે સ્પુન , એલચી પાવડર, વેનીલા એસંસ . સુકોમેવો

રીત : દૂધ માં ખાંડ નાંખી ઉકાળો , ઘાટું થાય એટલે ઠંડું થવા દો ,એમાં  છાલ ઉતારી ખમણેલું સફરજન નાંખો .એલચી પાવડર ચપટી નાંખો . ૨ થી ૩ ટીપા  વેનીલા એસંસ નાંખો .એક કાચ ના બાઉલ માં નાંખી ફ્રીઝ માં સેટ થાવા મુકો . ઉપર સુકામેવા ની કતરણ નાંખી સજાવો . બરાબર સેટ થઈ જાય  પછી પુડિંગ ની મઝા માણો .

Leave a Reply