સમર્થ

sent by sunita lodhia

દોડતા’તા ત્યારે તો લાગતું’તું એવું કે આપણા જેવું કોઈ સમર્થ નથી સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી !! (સુરેશ દલાલ)

Leave a Reply