સામનો કરો

સામનો કરો

સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ હતું ` નરેન્દ્ર ‘.
નરેન્દ્ર એક દિવસે ચાલતા ચાલતા કોઈ સ્થળે જતા હતા .
એક વાંદરો એકાએક આવી ચડ્યો .
અલમસ્ત વાંદરો દાતિયા કાઢી તેમની પાછળ પડ્યો .
નરેન્દ્ર ભાગ્યા ……..
આગળ જતાં એક સદગૃહસ્થ મળ્યા .
તેમણે મોટા અવાજે કહ્યું : ` બેટા, ભાગો મત ! તુમ જીતના ભાગોગે, મુસીબત ઇતની તુમ્હારે પીછે દોડેગી . યહી પર ખડે હોકર ઉસકા ડટકર સામના કરો .’
નરેન્દ્રએ જીવનભર એ સદગૃહસ્થનો બોધ યાદ રાખ્યો અને નીડરતા રાખી પ્રત્યેક મુસીબતનો સામનો કર્યો .

Posted

in

by

Tags:

Comments

Leave a Reply