સુરજ

તમે મારા સુરજ ને હું તમારી રોશની ,

તમે મારા ચાંદ અને હું તમારી ચાંદની ,

તમે મારા નાવિક ને હું તમારી નાવડી ,

તમે પ્રેમ નો સાગર તો હું  સાગર ની લહેર ,

સદાય સાથે રહીશ તમારી ,જો હશે  આપ ની મહેર .

Leave a Reply