સ્નેહ

સૌ વાચક મિત્રો ને મારા હેપી ન્યુ ઈયર . ચાલો નવા વર્ષે નવી શરૂઆત કરીએ .

સ્નેહ નો કરીએ સરવાળો ને , નફરત ની કરીએ બાદબાકી ,

ગુણો નો કરીએ ગુણાકાર ,અને દુર્ગુણો નો કરીએ ભાગાકાર ,

જીવન રૂપી નકશા નો બદલીએ આકાર .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply