પ્રેમ

અજાણ છું એ ગુના થી જેની સજા મળી છે ,

લાગે છે કોઈ ની બદ્દ્દુઆ ફળી છે ,

સમજી ન શક્યું કોઈ  પ્રેમ ના દર્દ ને ,

હકીમો એ પણ તોબા  કરી છે .

 

 

 

 

Leave a Reply