Day: December 1, 2016

  • શિયાળો

    ​એફ.બી ઉપર હમણાં પીયુષ ભાઇ રાયઠઠા ની મસ્ત  ૠતુ શિયાળા વિશે ની એક સરસ રચના વાંચી અને આપ સૌ ને પણ ગમશે એ આશા સાથે શેર કરુ છુ.  એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને, સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો….. થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને, નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો…. પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી […]