Day: March 28, 2017

  • બાકી રહી ગયુ

    ખુદની સાથે  મળવાનું બાકી રહી ગયું, ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું ! ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની, અને ખુદને પરખવાનું બાકી રહી ગયું ! દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા, નિકટના સાથે ભળવાનું બાકી રહી ગયું! કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા, અને , ઈશ્વરને ઓળખાવાનું બાકી રહી ગયું! ગણ્યા કર્યા પેલા  મુઠ્ઠીભર સિક્કા […]