Month: April 2017

  • મહેનત ની કમાણી

    ?? એક શેઠને ત્યાં લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો.  શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા.  શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા.  દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો.  પૈસાને પાણીની જેમ વાપરે.  શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું […]

  • ​ચાલને ફરી પાછા મળીએ,

    ચાલને ફરી પાછા મળીએ, થાક ઉતરી ગયો હોય તો આ અલ્પિવરામ ને ખસેડીયે, સફર હજુ લાંબી છે પછી નહી પહોંચીએ, લાગણી પર ચડેલી ધૂળને આંસુઓ થી લૂછીએ, ફરી એજ મસ્તી તોફાનના હિંચકા પર ઝૂલીએ, મનભેદને નેવૈ મૂકી મનમેળને સ્વીકારીએ, એકબીજાની ભૂલને સ્નેહની હૂંફથી સૂધારીઐ, વટે ચડેલી વાતને વ્હાલથી વધાવીએ, ચાલને ફરી પાછા મળીએ.

  • શરૂઆત કરી જો

    તું આવ જરા પાસે અને વાત કરી જો છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો…!!!

  • સંબંધ

    બસ એ જ સંબંધો સાચા.. જેની પાસે, સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા.. ગમે ત્યાંથી સ્પર્શો, ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા.. બસ એ જ સંબંધો સાચા..!

  • એક મા ના અંતર ના ઉદગાર

    पिघलती रही में हर पल     ——————- हर पल में पिघलती रही, खुद जल जल सबको उजाला देती रही,            में पिघलती रही………… हर साल मेरे जलने पर , बुझाने के लिए हवा देते रहे, ना समझ में समजती , मेरी ये जलन देख नही पाते है, पता न था […]